"barynya" "russia"

રશિયા યુરેશીયા મહાખંડમાં સ્થિત એક દેશ છે. એની રાજધાની મોસ્કો છે. આની મુખ્ય અને રાજભાષા રશિયન છે. ક્ષેત્રફળની દૃષ્ટિએ રશિયા દુનિયાનો સૌથી વિશાળ દેશ છે. પહેલાં આ સોવિએટ યુનિયનનો સૌથી મોટો ઘટક હતો. રશિયા સાથે જે દેશોની સીમાઓ મળે છે તેમના નામ છ…
રશિયા યુરેશીયા મહાખંડમાં સ્થિત એક દેશ છે. એની રાજધાની મોસ્કો છે. આની મુખ્ય અને રાજભાષા રશિયન છે. ક્ષેત્રફળની દૃષ્ટિએ રશિયા દુનિયાનો સૌથી વિશાળ દેશ છે. પહેલાં આ સોવિએટ યુનિયનનો સૌથી મોટો ઘટક હતો. રશિયા સાથે જે દેશોની સીમાઓ મળે છે તેમના નામ છે — નોર્વે, ફિનલેન્ડ, ઇસ્ટોનિયા, લાટવિયા, લિથુઆનિયા, પોલેંડ, બેલારૂસ, યૂક્રેન, જ્યોર્જિયા, અઝરબીજાન, કઝાકિસ્તાન, ચીન, મંગોલિયા અને ઉત્તર કોરિયા.
  • રાજધાની and largest city: મૉસ્કો
  • અધિકૃત ભાષાઓ: રશિયન, અન્ય ઘટક ગણરાજ્યોમાં
  • સરકાર: અર્દ્ધ-રાષ્ટ્રપતીય મહાસંઘ
  • સંસદ: સંઘીય પરિષદ
  • GDP (PPP): ૨૦૦૫ અંદાજીત
  • માનવ વિકાસ દર (HDI) (૨૦૦૩): ૦.૭૯૫ · ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૬૨મો
  • ચલણ: રૂબલ (RUB)
આમાંનો ડેટા: gu.wikipedia.org